રમત-ગમત (Sports) ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? ફૂટબોલ ખોખો વોલીબોલ કબડ્ડી ફૂટબોલ ખોખો વોલીબોલ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ? જાપાન ઇન્ડોનેશીયા આર્જેન્ટિના સાઉથ કોરીયા જાપાન ઇન્ડોનેશીયા આર્જેન્ટિના સાઉથ કોરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ? બિલિયર્ડ્સ જિમ્નેસ્ટિક્સ રગબી હોકી બિલિયર્ડ્સ જિમ્નેસ્ટિક્સ રગબી હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? ઊંચી કૂદ લાંબી કુદ સ્વિમિંગ બોક્સિંગ ઊંચી કૂદ લાંબી કુદ સ્વિમિંગ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP