પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? મૃણાલ સેન ભાનુ અથૈયા સત્યજિત રે સ્મિતા પાટીલ મૃણાલ સેન ભાનુ અથૈયા સત્યજિત રે સ્મિતા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? દેવિકા રાણી બી. એન. સરકાર પૃથ્વીરાજ કપુર કાનન દેવી દેવિકા રાણી બી. એન. સરકાર પૃથ્વીરાજ કપુર કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP