પુરસ્કાર (Awards) નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 4 7 6 5 4 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ નાલંદા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP