ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
કરસનદાસ માણેક
ત્રિભુવન ત્રિવેદી
શિવાનંદ અધ્વર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

સમન્વય યુગ
ભક્તિયુગ
સુધારક યુગ
પ્રાગ-નરસિંહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ જોષી
સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ
સુરેશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP