કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? આપેલ બંને અર્ડેમ પટાયાઉટિયન એક પણ નહીં ડેવિડ જૂલિયસ આપેલ બંને અર્ડેમ પટાયાઉટિયન એક પણ નહીં ડેવિડ જૂલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ? પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? એમ.એસ. ધોની શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી એમ.એસ. ધોની શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ બંને કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આપેલ પૈકી કોઈ નહીં મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ બંને કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? જયપુર લેહ નવી દિલ્હી દેહરાદૂન જયપુર લેહ નવી દિલ્હી દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP