કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? ડિમિત્રી મુરાતોવ મારિયા રસા આપેલ બંને એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ મારિયા રસા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? નેપાળ જાપાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ જાપાન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ? દ્વારકા સોમનાથ એક પણ નહીં અંબાજી દ્વારકા સોમનાથ એક પણ નહીં અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP