ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) સુરેન્દ્રનગર ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? જયા અને પાર્વતી ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી રિદ્ધિ અને સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1925 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP