મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓકટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓકટોબર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો 'વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 4, ઓકટોબર 14, ડિસેમ્બર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર 4, ઓકટોબર 14, ડિસેમ્બર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે ? 22 માર્ચ 10 જુલાઈ 9 મે 23 ડિસેમ્બર 22 માર્ચ 10 જુલાઈ 9 મે 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય રમત દિન' ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ? 29મી ઓગસ્ટ 23મી જૂન 24મી નવેમ્બર 24 ફેબ્રુઆરી 29મી ઓગસ્ટ 23મી જૂન 24મી નવેમ્બર 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 14, ડિસેમ્બર 12, ઓકટોબર 5, સપ્ટેમ્બર 11, નવેમ્બર 14, ડિસેમ્બર 12, ઓકટોબર 5, સપ્ટેમ્બર 11, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે કયારે ઉજવવામાં આવે છે ? 23, ઓકટોબર 28, માર્ચ 27, જુલાઈ 29, ઓગસ્ટ 23, ઓકટોબર 28, માર્ચ 27, જુલાઈ 29, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP