પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ મેયો રોયલ કમિશન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ મેયો રોયલ કમિશન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 8 6 7 9 8 6 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ? ઉપરોક્ત તમામ પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ઉપરોક્ત તમામ પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ? પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભારતનું બંધારણ ભાષાવાર પ્રાંત રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP