પંચાયતી રાજ (Panchayati Raj) નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લુ સત્ર કયા નામ થી ઓળખાય છે ? અંડર ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ આઉટ ડક સેશન લેમ ડક સેશન અંડર ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ આઉટ ડક સેશન લેમ ડક સેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (1) 11 (5) 11 (3) 11 (4) 11 (1) 11 (5) 11 (3) 11 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?1) રિખવદાસ શાહ સમિતિ 2) ઝીણાભાઈ દરજી સમિતિ 3) ખોડોદાન ઝુલા સમિતિ 4) ડૉ.મિશ્રા સમિતિ ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ? મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારત સરકારે કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે જાહેર કર્યું હતું ? 1989-1990 2000-2001 1999-2000 1995-1996 1989-1990 2000-2001 1999-2000 1995-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્ય સચિવ નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન મુખ્ય સચિવ નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP