ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવચેતન અખંડ આનંદ કુમાર નવનીત સમર્પણ નવચેતન અખંડ આનંદ કુમાર નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP