કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યો ? આપેલ તમામ NSDL PayU NIXI આપેલ તમામ NSDL PayU NIXI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બ્લૂ ઓરિજિન બોઈંગ બ્લૂશિફ્ટ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ બ્લૂશિફ્ટ SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'વોટર હિરોઝ-શેયર યોર સ્ટોરીઝ’ પ્રતિયોગિતા શરૂ કરવાની ઘોષણા કરી છે ? જળશકિત મંત્રાલય પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જળશકિત મંત્રાલય પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં 100 ડ્રમ મહોત્સવ ‘વાંગલા’ મનાવાયો ? મેઘાલય આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ? 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP