કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ક્યા રાજ્યમાં વિકસિત થશે ?

ગુજરાત
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ?

ઈઝરાયેલ
જર્મની
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ?

હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
હરિયાણા
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP