કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા કમિશન કરાયેલ બે મિરાજ-2000 ક્યા દેશ પાસેથી મેળવવામાં આવ્યા છે ?

ફ્રાન્સ
જર્મની
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ?

અમેરિકા
સાઉદી અરેબિયા
ઈઝરાયેલ
વેનેઝુએલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP