કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમવાર નોરોવાઈરસ જોવા મળ્યો ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? INSEX IISCUS INCUS IPCUS INSEX IISCUS INCUS IPCUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ? નરેન્દ્ર મોદી એમ.વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ એસ.જયશંકર નરેન્દ્ર મોદી એમ.વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ એસ.જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) cOcOn 2021 ક્યા રાજ્યની પોલીસનું સાયબર સુરક્ષા અને હેકિંગ સંમેલન છે ? ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? મનરેગા PM જનધન યોજના સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન મનરેગા PM જનધન યોજના સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP