કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'બોઈતા વંદના' મહોત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાયો ? છત્તીસગઢ ઝારખંડ ઓડિશા તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ? ભારત-શ્રીલંકા ભારત-ઈન્ડોનેશિયા ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-ઈન્ડોનેશિયા ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? પટણા વિશાખાપટ્ટનમ શ્રીનગર લેહ પટણા વિશાખાપટ્ટનમ શ્રીનગર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ કવિ સનંત તાતી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા મેઘાલય હરિયાણા આસામ ઓડિશા મેઘાલય હરિયાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP