મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2006 2004 2001 2003 2006 2004 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? પંજાબ ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP