મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1913 1914 1912 1911 1913 1914 1912 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય નંદિની હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP