મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ રસ્કિન કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1914 1912 1913 1911 1914 1912 1913 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1921 1912 1908 1917 1921 1912 1908 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP