કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ? ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સાઉથ એશિયન ફેડરેશન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ,2022ની મેજબાની કયું રાજય કરશે ? ઓડિશા આસામ નાગાલેન્ડ ત્રિપુરા ઓડિશા આસામ નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ? પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા રઘુરામ રાજન પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP