મહત્વના દિવસો (Important Days)
માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમિઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

8 માર્ચ
8 મે
18 એપ્રિલ
18 જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સમગ્ર વિશ્વના દેશો ડ્રગ્સ–નારકોટીકસના બંધારણીઓનો સામનો કરી રહ્યા છે. સમાજજીવનને કપરી મુશ્કેલીઓમાં મુકી દેવાની આ આદતને ખાળવા અને તેની સામે લોકમત જાગૃત કરવા ''વર્લ્ડ એન્ટી નારકોટીકસ ડે" વર્ષની કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 મી એપ્રીલ
16 મી મે
26 મી જૂન
23 મી જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે ?

રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના
અંધત્વ નિવારણ કાર્યક્રમ
સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ)
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP