મહત્વના દિવસો (Important Days) માતૃભાષા ગૌરવદિનની ઉજવણી કઈ તારીખે થાય છે ? 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 14 મી માર્ચ 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 14 મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા "વિશ્વ વસ્તી દિન"ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 7, એપ્રિલ 22, માર્ચ 14, ઓકટોબર 11, જુલાઈ 7, એપ્રિલ 22, માર્ચ 14, ઓકટોબર 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2013 2011 2012 2010 2013 2011 2012 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે ? 1998 2001 1999 2000 1998 2001 1999 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 21 જૂન 24 જૂન 11 મે 1 મે 21 જૂન 24 જૂન 11 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP