મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો 'વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 14, નવેમ્બર 14, ડિસેમ્બર 4, ઓકટોબર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર 14, ડિસેમ્બર 4, ઓકટોબર 4, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ? બાબાસાહેબ આંબેડકર મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ બાબાસાહેબ આંબેડકર મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે (International Nurses Day) કયા દિવસે ઉજવવામાં આવે છે ? 17, એપ્રિલ 14, ઓગસ્ટ 23, જૂન 12, મે 17, એપ્રિલ 14, ઓગસ્ટ 23, જૂન 12, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'પૃથ્વી દિવસ’ પ્રતિવર્ષ કયારે ઉજવવામાં આવે છે ? 21, જૂન 23, એપ્રિલ 8, મે આપેલ પૈકી એક પણ નહીં 21, જૂન 23, એપ્રિલ 8, મે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ મેલેરિયા દિન’ કયારે મનાવવામાં આવે છે ? 25 એપ્રિલ 18 સપ્ટેમ્બર 14 ડિસેમ્બર 23 મે 25 એપ્રિલ 18 સપ્ટેમ્બર 14 ડિસેમ્બર 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 21 મી ઓગષ્ટ 12 મી જુન 14 મી નવેમ્બર 12 મી સપ્ટેમ્બર 21 મી ઓગષ્ટ 12 મી જુન 14 મી નવેમ્બર 12 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP