કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'બોઈતા વંદના' મહોત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાયો ? ઓડિશા ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઓડિશા ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) મૂડીઝના અંદાજ પ્રમાણે FY22માં ભારતની GDPની વૃદ્ધિ કેટલી રહેશે ? 7.9% 9.3% 9.7% 9.5% 7.9% 9.3% 9.7% 9.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MR-20' શું છે ? મિસાઈલ ટોરપીડો યુધ્ધ વિમાન હેલિકોપ્ટર મિસાઈલ ટોરપીડો યુધ્ધ વિમાન હેલિકોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે આર્મી એવિએશન કોરનો 36મો સ્થાપના દિવસ મનાવાયો ? 4 નવેમ્બર 3 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022' કાર્યક્રમ શરૂ કર્યો છે તેની થીમ શું છે ? ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP