કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ?

નરેન્દ્ર મોદી
રામનાથ કોવિંદ
એસ.જયશંકર
એમ.વેન્કૈયા નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા શહેરમાં મેટ્રો રેલવેની 'પિંક લાઈન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અમદાવાદ
દિલ્હી
કોલકાતા
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દુરદર્શનને ABU-UNESCO દ્વારા ક્યો પુરસ્કાર એનાયત કરાયો છે ?

લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી
લિવિંગ ઓન ધ એજ
ડેફિનેટલી લીડિંગ ધ વે
ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP