કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? સિંગાપુર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ મેટ્રોલોજી દિવસ (World Metrology Day) ક્યારે મનાવાય છે ? 22 મે 19 મે 18 મે 20 મે 22 મે 19 મે 18 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રીન હાઈડ્રોજન પોલિસીની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ન્યૂઝિલેન્ડ જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ (International Day of Light) ક્યારે મનાવાય છે ? 13 મે 19 મે 16 મે 14 મે 13 મે 19 મે 16 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ટોક્યો ઓસાકા હિરોશિમા ક્યોટો ટોક્યો ઓસાકા હિરોશિમા ક્યોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP