વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી નાશા થુંબા ઈસરો કેનેડી નાશા થુંબા ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 20 21 22 19 20 21 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ? INS સુમિત્રા INS વિરાટ INS હદેઈ INS વિક્રમાદિત્ય INS સુમિત્રા INS વિરાટ INS હદેઈ INS વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. આપેલ બંને K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ પૈકી કોઈ નહીં તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. આપેલ બંને K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે. ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP