જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

હુડ
લેન અને રોસનબ્લૂમ
પોલીટ
ઓસર્બોન અને ગેબલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
જગજીવનરામ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા
જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી
આપેલ તમામ
સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

વિનિવેશ ખાતું
કેન્દ્રીય સીધા કર બોર્ડ
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP