ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? મધ્યકાળ પ્રેમાનંદ યુગ સાક્ષર યુગ સુધારક યુગ મધ્યકાળ પ્રેમાનંદ યુગ સાક્ષર યુગ સુધારક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી નર્મદ કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી નર્મદ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP