ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 316(1) 315(1) 317(1) 314 316(1) 315(1) 317(1) 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 45 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 45 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP