ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 3:4 5:3 2:1 3:2 3:4 5:3 2:1 3:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 80 78 79 86 80 78 79 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP