ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 5 12 2 10 5 12 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 28 25 30 35 28 25 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP