ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1861 1860 1862 1863 1861 1860 1862 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 12 10 11 13 12 10 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર VVPT મશીન નું પૂરું નામ જણાવો. Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા એન. એસ. ઠક્કર પી. એન. પટેલ ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા એન. એસ. ઠક્કર પી. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 20 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 20 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 15 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP