ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં કયા આર્ટિકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 330 331 332 333 330 331 332 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 14 11 13 12 14 11 13 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP