ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1966 1980 1975 1972 1966 1980 1975 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 324 326 325 323 324 326 325 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? છ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CAG નું આખું નામ શું છે ? Central Auditor General Chief Auditor General Comptroller and Auditor General Controller of Accounts General Central Auditor General Chief Auditor General Comptroller and Auditor General Controller of Accounts General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1951 1960 1956 1953 1951 1960 1956 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP