સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 4/9 2/3 16/81 8/27 4/9 2/3 16/81 8/27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વાર (yard) = ___ મીટર 0.8199934 1.212349 0.914399 0.956832 0.8199934 1.212349 0.914399 0.956832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 128.2608 127.2618 128.3018 117.3018 128.2608 127.2618 128.3018 117.3018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે ? 7 -15 15 -7 7 -15 15 -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 62 42 52 32 62 42 52 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 378 364 371 343 378 364 371 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP