ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. નાણાંકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. નાણાંકીય સતા છે. સામાન્ય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP