ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 265
આર્ટિકલ - 270
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

36
39
37
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

સામવેદ
ઋગ્વેદ
મૂંડકોપનિષદ
કઠોરનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ?

અનુચ્છેદ–319
અનુચ્છેદ–320
અનુચ્છેદ–315
અનુચ્છેદ–316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP