ભારતનું બંધારણ (Constitution Of India)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-45
આર્ટિકલ-44
આર્ટિકલ-49
આર્ટિકલ-47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે.

પક્ષમાંથી દૂર થાય
ધારાસભ્ય તરીકે ગેરલાયક બને
ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં
અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મુંડકોપનિષદ
ઋગ્વેદ
કઠોરોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP