બાયોલોજી (Biology) સજીવના દેહનાં તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા ક્યારે વધી જાય ? શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન શક્તિના વપરાશ દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન શક્તિના વપરાશ દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ શોધો: રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ NADP – સહઉત્સેચક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ NADP – સહઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ માખીમાં મીણગ્રંથિ આવેલી હોય છે ? કામદાર નર કામદાર અને રાણી બંને રાણી કામદાર નર કામદાર અને રાણી બંને રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ? રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન આંતરજાતીય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ બાહ્ય સંકરણ આંતરજાતીય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ બાહ્ય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ? સરીસૃપ વિહંગ સરીસૃપ અને ઊભયજીવી ઊભયજીવી સરીસૃપ વિહંગ સરીસૃપ અને ઊભયજીવી ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP