ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરૂ
બી. આર. આંબેડકર
જગજીવનરામ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 312
અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 311
અનુચ્છેદ - 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

એટર્ની જનરલ
બન્ને કોર્ટ
સુપ્રીમ કોર્ટ
વડીઅદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP