ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ? માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 62 વર્ષ 65 વર્ષ 58 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 62 વર્ષ 65 વર્ષ 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1989 1992 1990 1991 1989 1992 1990 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP