GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. જોડીયા નખત્રાણા લાલપુર ધ્રોળ જોડીયા નખત્રાણા લાલપુર ધ્રોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પ્રકૃતિ જ મારી મા રહી છે' - વાક્યમાં કયું પદ ‘નિપાત છે ? જ છે રહી મા જ છે રહી મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give a single word for: 'A place where dead bodies are kept before burial or cremation.' Asylum Creche A mortuary Arsenal Asylum Creche A mortuary Arsenal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. એસ.આર. ઐયર ડી. જે. પાન્ડીયન ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન એસ.આર. ઐયર ડી. જે. પાન્ડીયન ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1991 1992 1999 આપેલ પૈકી એક પણ નહીં 1991 1992 1999 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.