GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ? 300 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ? વ્યાપારી ખેતી જૈવ ખેતી બાગાયતી ખેતી ઝૂમ ખેતી વ્યાપારી ખેતી જૈવ ખેતી બાગાયતી ખેતી ઝૂમ ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Either" and "Neither" are ___ adjectives. Distributive Demonstrative Quantitative Possessive Distributive Demonstrative Quantitative Possessive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ચિત્રકળા' અવ્યયીભાવ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ અવ્યયીભાવ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' દ્વિગુ કર્મધારય બહુવ્રીહી અવ્યયીભાવ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર' તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે ? 98મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 98મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP