ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? શંખેશ્વર ચાણસ્મા રાધનપુર સિદ્ધપુર શંખેશ્વર ચાણસ્મા રાધનપુર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ સાબરકાંઠા અમદાવાદ ભાવનગર આણંદ સાબરકાંઠા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે ? ગામીત ભીલ હળપતિ તડવી ગામીત ભીલ હળપતિ તડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી પાટણ કચ્છ પોરબંદર નવસારી પાટણ કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP