GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શ્રેણી પૂર્ણ કરો.10, 29, 66, 127,... 218 169 223 178 218 169 223 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) USB નું પૂરું નામ શું છે ? Universal Socket Bus Universal Section Bus Universal Source Bus Universal Serial Bus Universal Socket Bus Universal Section Bus Universal Source Bus Universal Serial Bus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP