GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1956 1948 1962 1952 1956 1948 1962 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી ? અનુરાગ ઠાકુર રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન રાજીવ શુક્લા અનુરાગ ઠાકુર રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન રાજીવ શુક્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ (TADA) ના કાયદાનું પૂરું નામ જણાવો. Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1911 ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1911 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.