બાયોલોજી (Biology) નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ? જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાયનેપ્સિસ એટલે___ સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ પોલિસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ C12H22O11 ડાયસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ C12H22O11 ડાયસેકૅરાઈડ (C6H10O5)n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોની અદલાબદલીનું ચોક્કસ સ્થાન કયું ? વિષુવવૃત્તીયતલ દ્વિધ્રુવીયત્રાક ઝીપર સ્વસ્તિક ચોકડી વિષુવવૃત્તીયતલ દ્વિધ્રુવીયત્રાક ઝીપર સ્વસ્તિક ચોકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? ફ્રુક્ટોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોનાં વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ? નૂતન વર્ગીકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ દ્વિનામી નામકરણ આદર્શ વર્ગીકરણ નૂતન વર્ગીકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ દ્વિનામી નામકરણ આદર્શ વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP