GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઇ ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? ચાર શૂન્ય બે એક ચાર શૂન્ય બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP