GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂંક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠક્કર. ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠક્કર. ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ? જીપ્સમ ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો જીપ્સમ ડાયનાસોરના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિટસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિટસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે ? MS Office MS OpenOffie MS Application MS Windos MS Office MS OpenOffie MS Application MS Windos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP